Higher_Secondary_Commerce

  • Home
  • Higher_Secondary_Commerce

કોમર્સ એટલે સામાન્ય પ્રવાહ નહિ પણ અસામાન્ય પ્રવાહ

૨૧ મી સદીમાં વ્યાપાર અને વ્યવસ્થાપનમાં આગવું મહત્વ છે .સમગ્ર ભારતમાં કોમર્સનું વ્યાપાર અને વ્યવસ્થાપનમાં નવા પરિવર્તનો આવ્યા છે. કોમર્સનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે, ત્યારે જરૂર છે કોમર્સના શિક્ષણને અને વિદ્યાર્થીઓને નવું સ્વરૂપ આપવાની . પધ્ધતિઓથી કોમર્સ શીખવવું જેથી બદલાતા કોમર્સ પ્રવાહમાં વિદ્યાર્થીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે અને ભવિષ્યમાં સફળતાનો માર્ગ કંડારી શકે.

Feature image