એડમિશન ફોર્મ GSEB બોર્ડ માટે શૈક્ષણિક વર્ષ માટે નવેમ્બર મહિનાથી વિતરણ કરવામાં આવે છે.
નર્સરી થી ૧૨ સુધીના વર્ગ માટે એડમિશન (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)
GSEB
-
નર્સરી થી ૧૨ સુધીના વર્ગ માટે એડમિશન –સવારે (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)
નર્સરી થી ૧૦ સુધીના વર્ગ માટે એડમિશન –બપોરે
GSEB શૈક્ષણિક વર્ષ જુન થી એપ્રિલ શરૂ હોય છે.
જુ. કે.જી. માટે ૪ વર્ષ પુર્ણ હોવા જરૂરી છે.
નર્સરીમાં એડમિશન માટે ઉંમર - 3 વર્ષ
પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :
- જન્મતારીખનું પ્રમાણપત્ર (ઝેરોક્ષ કોપી)
- 2 તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( જો રાજ્ય બદલો અથવા બોર્ડ બદલો, તેના સંબધિત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિદસ્કત )
- અગાઉના વર્ગ પરિણામ
- જાતિનું પ્રમાણપત્ર
- બોનાફાઈડ પ્રમાણપત્ર
સુચના :
- અરજી ફોર્મ સ્વીકાર કરવાથી પ્રવેશની ખાતરી નથી આપતું.
- માતા-પિતા દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી ખોટી અથવા અયોગ્ય જોવા મળે તો પ્રવેશ રદ કરવામાં આવશે