Primary_(1to8)

  • Home
  • Primary_(1to8)

પ્રાથમિક વિભાગ : ધોરણ ૧ થી ૮

  • અહીં વર્ગોમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિ પર ભાર મૂકતા શિક્ષણને મહત્વ અપાય છે
  • અહી વાંચન, લેખન અને અંકગણનમાં મૂળભૂત કુશળતા વિકસિત થાય તે માટે પ્રોજેક્ટ્સ અને અનુભવલક્ષી શિક્ષણને મહત્વ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેમની ગતિથી શીખે છે.
  • અહી મૂળભૂત ખ્યાલોને વધુ રચનાત્મક રીતે શીખવવામાં આવે છે, જેમાં મૌખિક અને લેખિત કુશળતા પર વધુ ભાર આપવામાં આવે છે.
  • અહી દૈનિક વર્ગમાં ધ્યાન, યોગ અને આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમની એકાગ્રતા વધારવામાં મદદ કરવામાં આવે છે.
  • અહી ધોરણ – ૧ થી ૮ પ્રાથમિક શિક્ષણમાં ટેક્નોલૉજી સહાયિત શિક્ષણ એ અભ્યાસક્રમનું નિયમિત લક્ષણ છે.
  • અહી વિદ્યાર્થીઓમાં સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના લાવવા માટે, આખા વર્ષ દરમ્યાન વિવિધ વિકસશીલ પ્રવૃત્તિઓ અને રમતગમતની સ્પર્ધાઓ નિયમિતપણે યોજાય છે.