GSEB અભ્યાસક્રમ
-
પ્રિ-પ્રાયમરી ( બાલભવન, નર્સરી, જુનીયર કે.જી. , સિનીયર કે.જી.)
તે સ્વશિક્ષણ માટે બાળકોને તક આપે છે. વ્યક્તિગત ક્ષમતાને જાણે છે. બાળકોના શિક્ષણ માટે, પ્રગતિ માટે આ અભ્યાસક્રમ છે. આ કાર્યક્રમ દ્વારા દરેક બાળકને પોતાનું વ્યક્તિગત અને સક્ષમ ઓળખ મળે છે. તે સર્જનાત્મકતા, શિક્ષણ માટે જિજ્ઞાસા અને પ્રેમ પ્રસ્થાપિત કરે છે. આ બાળકનો શારીરિક અને માનસિક એમ બંને પ્રકારનો થાય છે.
-
પ્રાથમિક વિભાગ - (વર્ગખંડ ૧ થી ૮ ) :
પ્રાથમિક શિક્ષણ બાળક પોતાનું પ્રથમ પગલું ઔપચારિક શિક્ષણ પ્રત્યે લે છે. અભ્યાસના વિવિધ વિષયોને વિસ્તારવામાં મૂળભુત ખ્યાલોને સમજવામાં જ્ઞાનબળ પૂરું પાડે છે.
-
માધ્યમિક વિભાગ (વર્ગખંડ ૯ થી ૧૦ ) તથા ઉચ્ચત્તર-માધ્યમિક વિભાગ (કોમર્સ અને સાયન્સ)
માધ્યમિક વિભાગ - શૈક્ષણિક કાર્યક્રમ GSEB પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી તેમના તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. શિક્ષણ પદ્ધતિઓમાં વિવિધ વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે અમારા વર્ગખંડો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ભાગીદારો સાથે અને નાના અને મોટા જૂથોમાં, સ્વ રીતે કામ કરે છે. તેઓને સમજવા માટે , સમસ્યાઓ ઉકેલવા માટે તેમના જ્ઞાનમાં વધારો થાય તે માટે તકો પૂરી પાડવામાં આવે છે. શૈક્ષણિક અભ્યાસક્રમમાં કલા, સંગીત, રમતો અને અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ પણ છે.