Secondary_(9&10)

  • Home
  • Secondary_(9&10)

માધ્યમિક વિભાગ : ધોરણ ૯ થી ૧૦

  • ધોરણ : ૯ થી વ્યક્તિગત વિકાસના ખાસ વર્ગો.
  • વિકલી ટેસ્ટ દ્વારા શૈક્ષણિક પ્રગતિનું સતત નિરીક્ષણ.
  • સ્માર્ટ ક્લાસ દ્વારા ડિઝિટલ શિક્ષણ
  • કારકિર્દી માર્ગદર્શન માટે કેરિયર કોર્નેર અને વિશેષ વર્ગો .
  • અભ્યાસની સાચી સમજણ માટે મોટિવેશન સેમિનાર.
  • દરેક પરીક્ષાની ઉતરવહી વિદ્યાર્થી-વાલી ને બતાવી પારદર્શક ઓપન હાઉસ .
  • અભ્યાસના રૂઢીકરણ માટે વિવિધ સ્થળોની મુલાકાત.
  • ધોરણ : ૯ ના વેકેશનથી જ ધોરણ ૧૦ ની તૈયારી શરુ .
  • ધોરણ: ૧૦ બોર્ડના અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ .